Skip to main content

Science And Technology Annual Exam Paper Solution 2022 | Dhoran 6 Varshik Pariksh Paper Solution Vignan Ane Technology In -2022


Science And Technology Annual Exam Paper Solution 2022 | Dhoran 6 Varshik Pariksh Paper Solution Vignan Ane Technology In -2022




હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને! આજે આપણે ધોરણ 6 વિષય  વિજ્ઞાન અને ટેકનોલોજી નો વાર્ષિક પરીક્ષા પેપર નો સોલ્યુશન કરવાના છીએ. તો આ પોસ્ટ અંત સુધી વાંચજો અને તમારા મિત્રો ને પણ શેર જરૂર કરજો કારણ કે આવનારી વાર્ષિક પરીક્ષામાં તમને બધાને સારા એવા ગુણ મેળવી શકો.


આ વેબસાઈટ પર તમને ધોરણ 5 થી 12 સુધીના તમામ પ્રશ્નપત્રો ના સોલ્યુશન જોવા મળશે. ધોરણ 10 અને 12 ના IMP પ્રશ્નો પણ આ વેબસાઈટ ઉપર મુકવામાં આવશે.



STD 6 Science And Technology Annual Exam Paper Solution 2022 એકઝામ પહેલા જરૂર જોઈ લેવા વિનંતી કારણકે તમને આમાંથી most of questions આમાંથી જ પુછાશે.


પ્ર. (અ) નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો.


(1) કલ્પનાની પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે?

(A) હરણ (B)સિંહ (C) યાક  (D)સસલુ

જવાબ:  (C) યાક


(2) દરજી તમારું માપ લેવા શાનો ઉપયોગ કરે છે?

(A) લોખંડની મીટરપટ્ટી (B) કાપડની માપ પટ્ટી (C) માપન પટ્ટી (D) પ્લાસ્ટિકની માપ પટ્ટી


જવાબ: (B)કાપડની માપ પટ્ટી


(3) નીચેનામાંથી કયો પદાર્થ પોતે પ્રકાશ આપે છે?


(A) ચંદ્ર (B) શુક્ર ગ્રહ (C) સૂર્ય (D) કાચ

જવાબ : (C) સૂર્ય


(4) વિદ્યુત આપતું સાધન કયું છે?

(A) ટોર્ચ (B) વિદ્યુત કોષ (C) સૂર્યકૂકર (D) વિદ્યુત બલ્બ


જવાબ: (B) વિદ્યુત કોષ


(5) નીચેનામાંથી ચુંબક કોને આકર્ષતું નથી?

(A) સોય (B) પેન્સિલ (C) ટાંકણી (D) ખીલી


જવાબ :  (B) પેન્સિલ


(6) ભારે વરસાદ લાંબો સમય ચાલુ રહે તેને શું કહે છે?

(A) અતિવૃષ્ટિ (B) અનાવૃષ્ટિ (C) જળચક્ર (D) ઘોડાપૂર


જવાબ:  (A) અતિવૃષ્ટિ


(7) હવામાન નાઈટ્રોજનનું પ્રમાણ કેટલામાં ભાગનું છે?

(A) 2/3   (B) 3/4  (C) 4/5  (D)1/2


જવાબ: (C) 4/5


(8) વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવતી વખતે લાલ અડસિયા ને કયો ખોરાક આપવો જોઈએ નહીં?


(A) ચાના કુચા (B) ફળોની છાલ (C) નિંદણ (D) અથાણું


જવાબ : (D) અથાણું


(9)  હોકાયંત્રમાં ક્યાં આકારનું ચુંબક વપરાય છે?

(A) લંબઘન પટ્ટી જેવું (B) સોયાકાર  (C) નરકાળ (D) ઘોડાની નાળ આકારનું


જવાબ: (B) સોયાકાર


વિદ્યુત સુવાહક પદાર્થ કયો છે?


(A) પ્લાસ્ટિક (B) તાંબાનો તાર (C) ચોક (D) રબર


જવાબ : (B) તાંબાનો તાર


પ્ર. 1 (બ) વ્યાખ્યા આપો.


(1) પારદર્શક પદાર્થ:

જવાબ : જે પદાર્થ માંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થઈ શકે તેને પારદર્શક પદાર્થ કહે છે.


(2) વિદ્યુત અવાહક:

જવાબ: જે પદાર્થ માંથી વિદ્યુત પ્રવાહ પસાર થઇ ન શકે તેને વિદ્યુત વાહક પદાર્થ કહે છે.


(3) બાષ્પીભવન :

જવાબ પ્રવાહમાંથી બાસ્પ બનવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે.


(4) પવન:
જવાબ : ગતિમાન હવાને પવન કહે છે.


પ્ર.2 (અ) નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.


(1) રણમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા શું કરે છે?
જવાબ :રણમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા માટે રેતીમાં ખૂબ ઊંડે દર બનાવીને રહે છે.


(2) પહેલાના સમયમાં લોકો લંબાઈ માપવા નો ઉપયોગ કરતા હતા?


જવાબ: પહેલાના સમયમાં લોકો લંબાઈ માપવા પોતાના શરીરના અંગો જેવા કે આંગળી, મુઠ્ઠી, વેટ, હાથ, પગલા નો ઉપયોગ કરતા હતા.


(3) પ્રકાશના કુત્રિમ  સ્ત્રોતો ના ત્રણ ઉદાહરણ આપો.

જવાબ: પ્રકાશના કુત્રિમ ત્રણ ઉદાહરણ:
(1) ફાનસ (2) મીણબત્તી અને (3)ટ્યુબલાઈટ.


(4) વિદ્યુત કોષને કેટલા ટર્મિનલ (ધ્રુવો) છે? કયા કયા?

જવાબ: વિદ્યુત કોષ અને બે ટર્મિનલ છે.
(1) ઘન ટર્મિનલ અને (2) ઋણ ટર્મિનલ


(5) ચુંબક એટલે શું?
જવાબ : જે પદાર્થ લોખંડની વસ્તુ ને આકર્ષે છે તેને ચુંબન કહે છે.


(6) પાણીના સ્ત્રોતો કયા કયા છે?
જવાબ: વરસાદ કુવા બોર નદી અને તળાવ એ પાણીના સ્ત્રોતો છે.


(7) હવાના મુખ્ય બે ઘટકો જણાવો.
જવાબ : થવાના બે ઘટકો : નાઇટ્રોજન અને હાઇડ્રોજન છે.


(8) કયા પદાર્થનો બનેલો કચરો પર્યાવરણની સૌથી વધુ દૂષિત કરે છે?


જવાબ:  પ્લાસ્ટિક અને પોલીથીન નો  કચરો  પર્યાવરણને સૌથી વધુ દૂષિત કરે છે.


(9) વાતાવરણમાં રહેલો ભેજ કયા કયા સ્વરૂપે  જોવા મળે છે?

જવાબ: વાતાવરણમાં રહેલો ભેજ ધૂમ્મસ જાકળ કે હીમ સ્વરૂપે હોય છે.


(10) ટોર્ચ ચાલુ કરતા તેના બલ્બ નો કયો ભાગ પ્રકાશિત થાય છે?

જવાબ: ટોર્ચ ચાલુ કરતા તેના બલ્બનો ફિલામેન્ટ એટલે અંદરનો ભાગ પ્રકાશિત થાય છે.


પ્ર.2 (બ) નીચેના પ્રશ્નોના મુદાસર ઉત્તર લખો.


(1) તમારા ઘરમાં સૂચનો સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મજા કરે છે? 


જવાબ : ઇલેક્ટ્રિશિયન ઘરમાં સ્વિચ નું સમારકામ કરે છે ત્યારે સ્વીચનું બોર્ડ ખોલી વાયર ચેક કરે છે. આ વખતે હાથ ખુલ્લા વાયરને અટકી જવાની સંભાવના રહે છે. આમ છતાં શરીર વિદ્યુત સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતનો આંચકો લાગે છે. જો ઇલેક્ટ્રિશિયન હાથમાં રબરના મોજા પહેરે તો પણ રબર વિદ્યુત અવાહક હોવાથી પરિપથ પૂર્ણ થતો નથી. તેથી વિદ્યુત નો આંચકો લાગે નહીં તેથી ઇલેક્ટ્રિશિયન સ્વિચ નું કામ કરતી વખતે રબરના મજા કરે છે.


(2) હવાનો  ઉપયોગ વ્યવહારમાં ક્યાં ક્યાં થાય છે તે જણાવો.


જવાબ: હવાનો ઉપયોગ વ્યવહારમાં નીચેના કાર્યો માં થાય છે.
સાયકલ, સ્કૂટર, રીક્ષા, મોટરકાર, વિમાન, અને પૈડા માં હવા ભરવામાં આવે છે.

કપડાં સુકાય છે તે પણ હોવાનો આભારી છે.

બિઝનેસ ફેલાવવામાં તથા પુષ્પોની પરાગરજ ફેલાવવામાં મદદ કરે છે.

વાયરસ અને પેટ્રોલ પંપ ને પંપો મારવા માટે હવા જરૂરી છે.

પક્ષીઓના અને વિમાનના ઉડ્ડયન માટે હવા જરૂરી છે.



પ્ર. 3 (અ) વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો.


(1) માછલીના જળચર પ્રાણી તરીકેના અનુકૂલન જણાવો.


જવાબ : માછલીના જળચર પ્રાણી તરીકે ના અનુકૂલન નીચે મુજબ છે.
માછલી નો આકાર બંને છેડા તરફ ડો અને વચ્ચેથી પહોળો હોય છે. આવા હોડી જેવા આકારને ધારા રેખીય આકાર કહે છે. આવ આકારને લીધે માછલીને પાણીમાં તરતી વખતે ગતિનો અવરોધક ઓછો થાય છે અને સરળતાથી પાણીમાં તરી શકે છે.


તેના શરીર પર ચીકણા ભીંગડા હોય છે જેને લીધે પાણીથી રક્ષણ મળે છે.


તે પાણીમાં ઓગળેલા ઓક્સિજન ગ્રહણ કરી શકે તે માટે  તેને ચુઈ  શ્વસન અંગ તરીકે હોય છે.


તેને તળવા માટે દિશા બદલવા તથા પાણીમાં સંતુલન જાળવવા માટે મીનપક્ષો અને પૂંછડી હોય છે.


(2) કાચના પ્યાલામાં બરફ ભરેલા હોય ત્યારે તેની બહારની સપાટી પર પાણીના ટીપા બાઝે છે.


જવાબ : કાચના પ્યાલામાં બરફ ભરવાથી પ્યાલાની  બહારની સપાટી ઠંડી પડે છે. હવામાં પાણીની બાસ્પ રહેલી છે. હવામાંથી પાણીની બાસ્પ કાચના ઝાલા ની બહારની ઠંડી સપાટીને અટકે છે ત્યારે બાસ્પ ઠંડી પડે છે. ઠંડી બાસ્પ ઘનીભવન પામી તેનું પાણીના નાના ટીપામાં રૂપાંતર થાય છે. તેથી કાચના પ્યાલામાં બરફ ભરેલો હોય ત્યારે તેની બહારની સપાટી પર પાણીના ટીપા બાંઝે છે.


(3) ઊંચા પર્વતો પર જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજન સિલેન્ડર સાથે લઈ જાય છે.


જવાબ : ઊંચા પર્વત ઉપર હવા પાતળી હોય છે અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે. પર્વતારોહકો ને શાસન માટે જરૂરી ઓક્સિજન ત્યાંની હવા માંથી મળતો નથી. હાથી ઊંચા પર્વતો પણ જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજન સિલિન્ડર લઈ જાય છે.


પ્ર.3 (બ) ખરું-ખોટું જણાવો.


1) ફાફડા થોર નું પ્રકાંડ પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરે છે✅️

2) લંબાઈ નું SI એકમ કિલોમીટર છે.❎️

3) કોઈપણ વસ્તુનો પડછાયો હંમેશા વસ્તુ જેવો જ હોય છે.❎️

4) આપણું શરીર વિદ્યુત અવાહક છે.❎️

5) નળાકાર ચુંબક ને એક જ ધ્રુવ હોય છે.❎️

6) હવા જગ્યા રોકતી નથી.❎️


પ્ર. 4 નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.


(1) આવર્ત ગતિ ના અને વર્તુળાકાર ગતિ ના બે ઉદાહરણ આપો.
જવાબ : આવર્ત ગતિ ના બે ઉદાહરણ નીચે મુજબ છે :
ઘડિયાળના લોલકની ગતિ.


વર્તુળાકાર ગતિ.
સાઈકલના પૈડાની ગતિ.
ચકડોળમાં બેઠેલો બાળક ની ગતિ.


(2) વિદ્યુત પરિપથ સાથેવિદ્યુત કામ કરતી વખતે કઈ કાળજી રાખશો?
જવાબ:  વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે નીચે મુજબની કાળજી રાખીશું.


પ્લગ માં  સીધા વાયર કદી જોડીશું નહીં.

બે વાર જોતી વખતે અવાહક ટેપ નો ઉપયોગ કરીશું.
પાણીવાળા ભીના હાથે સ્વીચ અડધી શું નહીં.

વિદ્યુત પરિપથ માં  વિદ્યુત ઉપકરણ છોડતી વખતે સ્વિચ બંધ રાખીશું.


વર્ગમાં વિદ્યુત ને લગતા પ્રયોગો કરતી વખતે વિદ્યુત કોષ નો ઉપયોગ કરીશું.


(3) દુષ્કાળ ક્યારે પડે છે?
જવાબ : જ્યારે કોઈ વિસ્તારમાં લાંબા સમય સુધી વરસાદ પડે નહીં કે ખૂબ જ ઓછો વરસાદ પડે તો ખેતરમાં પાક ઉગી શકે નહીં અને તેથી અનાજ અને પાણીની અછત સર્જાય. ત્યારે તે વિસ્તારમાં દુષ્કાળ પડ્યો કહેવાય.


(4) ઘરગથ્થુ કચરા નો નિકાલ કેવી રીતે કરવામાં આવે છે?


જવાબ : ઘરગથ્થુ કચરો આપણે આપણી કચરાપેટીમાં એક તો કરીએ છીએ દરરોજ નગરપાલિકાની કચરા ગાડી આવી ઘરનો કચરો લઈ જાય છે. આ કચરાને શહેરની બહાર ખુલ્લા નીચાણવાળા વિસ્તારમાં ઊંડા ખાડા હોય ત્યાં લઈ જાય છે. આ ખુલ્લા વિસ્તારની જમીન પુરાણ વિસ્તાર કહે છે અહીં કચરાને બે વિભાગમાં અલગ કરી તેનો યોગ્ય નિકાલ કરાય છે.


પ્ર.4 (બ) તફાવત લખો.



પ્ર. 5 (અ) નીચેની ખાલી જગ્યા પૂરો.


1) 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર.


2) પ્રકાશ ઉત્પન્ન કરતા વિદ્યુત બલ્બ ના પાતરા તારને ફિલામેન્ટ કહે છે.


3) પાણીના વાયુ સ્વરુપે રહે છે.


4) હવામાન નાઇટ્રોજન વાયુનો પ્રમાણ 78% છે.


5) લાલ રસિયા વધારે  ગરમ કે ઠંડા વાતાવરણમાં જીવંત રહી શકતા નથી.


પ્ર.5 (બ) નીચેનો પ્રયોગ આકૃતિ દ્વારા સમજાવો

( 1 ) પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો.


હેતુ : પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરે છે.

સાધન-સામગ્રી: એકસરખા માપના ત્રણ પૂંઠા, મીણબત્તી, પાતળો સારીયો

આકૃતિ 




પદ્ધતિ :

એકસરખા માપના ત્રણ પૂઠા લો.


ઘણી પોતાને એકબીજા પર રાખી તેમની મધ્યમાં કાણા પાડો.


ત્રણેય  પૂઠાને આકૃતિમાં બતાવ્યા મુજબ સ્ટેન્ડ  પર ગોઠવો.


પાતળા સળીયા લઈ ત્રણેય પુરાના શાળા માંથી પસાર કરી પુઠાના સીધી રેખામાં ગોઠવાય.


પ્રાણી પુઠાની એક બાજુ કાંઈ સામે સળગતી મીણબત્તી મૂકો.


મીણબત્તીની સામેની બાજુ ના ત્રીજા પુઠાના કાણામાંથી મેં મીણબત્તીની  ભેદને જોવાનો પ્રયત્ન કરો. મીણબત્તીની  ભેદ દેખાય છે. 

અવલોકન : ત્રણેય પુઠાના કાળા એક સીધી રેખામાં હોય છે. ત્યારે મેં ભક્તિની જ્યોત દેખાય છે અને ત્રણેય પુઠાના એક સીધી રેખામાં હોતા નથી ત્યારે મળતી જ્યોત દેખાતી નથી.


નિર્ણય :
પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે.


(2) હવા જગ્યા રોકે છે તે દર્શાવતું પ્રયોગ

સાધન-સામગ્રી :
સાંકડા મોં વાળા કાચ ની સીસી, કાચનું પાત્ર, પાણી


આકૃતિ :


પદ્ધતિ :

એક પહોળા કાચના પાત્રમાં પાણી ભરવું. સાંકડી મો વાળી કાચની સીસી ને તેમાં ઊંડે દાખલ કરો. સી શીશી માં પાણી દાખલ થાય છે કે નહીં તે જુઓ. હવે શીશીને પાણીમાં સહેજ ત્રાંસી કરો.

તમારું અવલોકન નોંધો.

અવલોકન : શરૂઆતમાં ઉંધી રાખેલી સી માં પાણી દાખલ થતું નથી અને ત્રાસી કરતા ગડબડ અવાજ સાથે હવાના પરપોટા બહાર નીકળતા દેખાય છે અને સીસી માં પાણી દાખલ થાય છે.

 નિર્ણય : હવા જગ્યા રોકે છે.

આશા છે કે તમનેSTD 6 Science And Technology Annual Exam Paper Solution 2022 ઉપયોગી નીવડશે આવી એજ્યુકેશન પોસ્ટ માટે અમારી વેબસાઇટ ને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો કારણકે  આવનારી બધી એજ્યુકેશનલ પોસ્ટ તમને મળી રહે અને એક્ઝામમાં તમે સારા ગુણ મેળવી પાસ થઈ શકો.


Comments

Popular posts from this blog

standard 6th Gujarati varshik pariksha paper solution in 2022 | ધોરણ 6 ગુજરાતી વાર્ષિક પરીક્ષા પેપર સોલ્યુશન

standard 6th Gujarati varshik pariksha paper solution in 2022 | ધોરણ 6 ગુજરાતી વાર્ષિક પરીક્ષા પેપર સોલ્યુશન |Dhoran 6 Gujarati Paper Solution  2022 હેલો વિદ્યાર્થીમિત્રો આજે આપણે standard 6th Gujarati varshik pariksha paper solution કરવાના છીએ જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. standard 6th Gujarati varshik pariksha paper solution માંથી તમને મોટા ભાગના પ્રશ્નો તમારી આવનારી પરીક્ષામાં પુછાશે. માટે તમે આ પોસ્ટ અંત સુધી વાંચશો તમારા મિત્રો ને પણ શેર જરૂર કરજો કારણકે તેઓ પણ આ પેપર સોલ્યુશન થી આવનારી એક્ઝામમાં સારા ગુણ મેળવી શકે. પ્ર.1 નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. (1) મેહ કઈ દિશાથી આવે છે? જવાબ : મેહ ઉત્તર દિશાથી આવે છે. (2) રાવણે દડાની જેમ કોને ગોઠવ્યો હતો? જવાબ: રાવણે દડાની જેમ મેરુ અને મંઘટ ચણ પર્વતને ગોળ ફેરવવી હતું. (3) ગુજરાતના કવિ એક એવી કઈ છે? જવાબ: ગુજરાતને કવિએ મોંઘેરી કહી છે. (4) મિત્ર કેવા હોવા જોઈએ જવાબ: મિત્ર પોતાના જેવા જ હોવા જોઈએ પોત પોતાનો સાચો મિત્ર છે. પ્ર. 2 નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. (1) માલધારી સ્ત્રીનો જીવ કેમ અડધો થઈ ગય...

[Free Dowlnload] STD 10 Gujarati Model Paper 2022 | GSEB Dhoran 10 Gujarati Pariksha Paper

STD 10 Gujarati Model Paper 2022 |GSEB Dhoran 10 Gujarati Pariksha Paper શું વિદ્યાર્થીઓને ગુજરાતી બોર્ડની પરીક્ષાની તૈયારી થી લાગે છે?  તેમની પ્રેક્ટિસ અને રિવિઝનના સમયમાં GSEB પ્રિલીમિનરી પરીક્ષા પેપર સોલ્વ કરી તમારા આત્માવિશ્વાસ ને ઈમ્પ્રવ કરો. આ પ્રશ્ન પત્ર સોલ્વ કરશો તો બોર્ડ ના પેપર પણ તમને સરળ  થશે. આ Preliminary Exam Paper એવા વિદ્યાર્થીઓ માટે યોગ્ય છે કે જેઓ બોર્ડની પરીક્ષાઆપવામાં સક્ષમ નથી તેમનામાં એક પ્રકારનો ડર છે કે તેઓ બોર્ડ મા ફેલ થઇ જશે. વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ ધરાવતા નથી.  તેઓ મહત્વપૂર્ણ પ્રશ્નોની પ્રેક્ટિસ કરીને અને તેમની ભૂલોમાંથી શીખીને પરીક્ષાના ડરને દૂર કરવામાં સક્ષમ છે. તેથી આ પ્રશ્ન પત્ર જે Privious year Exam Paper છે જેને ઉકેલીને સરળતાથી અગામી પવરીક્ષામાં પાસ થવાનો મૂળ મંત્ર છે. નીચે, અમે તમામ ઉપલબ્ધ GSEB STD 10 ગુજરાતી ના પહેલાના પેપર્સ અને તેમના માર્કિંગ સ્કીમ સોલ્યુશન્સની લિંક્સ પ્રદાન કરી છે.  કોઈપણ લૉગિન માહિતી દાખલ કર્યા વિના સરળતાથી પેપર મફતમાં ડાઉનલોડ કરી શકો છે. std 10 Priliminary Exam Gujarati Model Paper 2022 આ પેપર એવા પ્રશ્નો ધરા...

[FREE DOWNLOAD] STD 10 Sankrit Model Paper | Dhoran 10 Sanskrit Pariksha Paper In Gujarati

  STD 10 Sankrit  Model Paper 2022 | GSEB Dhoran 10 Sanskrit Pariksha Paper In Gujarati Medium    શું બોર્ડની પરીક્ષાની તૈયારી થી ડર લાગે છે?  તેમની પ્રેક્ટિસ અને રિવિઝનના સમયમાં GSEB પ્રિલીમિનરી પરીક્ષા પેપર સોલ્વ કરી તમારા આત્માવિશ્વાસ ને ઈમ્પ્રવ કરી શકો છો. આ પ્રશ્ન પત્ર સોલ્વ કરશો તો બોર્ડ ના પેપર પણ તમારી માટે easy રહેશે. આ Preliminary Exam Paper એવા વિદ્યાર્થીઓ માટે જરૂરી છે કે જેઓ બોર્ડની પરીક્ષા આપવામાં ડર અનુભવે છે. તેથી ડર ને દૂર કરવા માટે આવા પહેલાના પેપર જે અગાઉના છે તે જરૂર સોલ્વ કરવા જોઈએ.  તેઓ મહત્વપૂર્ણ પ્રશ્નોની પ્રેક્ટિસ કરીને અને તેમની ભૂલોમાંથી શીખીને પરીક્ષાના ડરને દૂર કરવામાં સક્ષમ છે. તેથી આ પ્રશ્ન પત્ર જે Privious year Exam Paper છે જેને ઉકેલીને સરળતાથી આવનારી પરીક્ષામાં પાસ થવાનો એક ફોર્મ્યુલો છે. નીચે, અમે બધાજ GSEB STD 10 સંસ્કૃત ના પહેલાના પેપર્સ અને તેમના માર્કિંગ સ્કીમ સોલ્યુશન્સની લિંક્સ આપી છે.  જેને ડાઉનલોડ કરીને પ્રેકટીસ કરી શકો છો. std 10 Priliminary Exam Sanskrit Model Paper 2022 (ધોરણ 10 સંસ્કૃત પેપર અપલોડ કરવાનો હે...