standard 6th Gujarati varshik pariksha paper solution in 2022 | ધોરણ 6 ગુજરાતી વાર્ષિક પરીક્ષા પેપર સોલ્યુશન
standard 6th Gujarati varshik pariksha paper solution in 2022 | ધોરણ 6 ગુજરાતી વાર્ષિક પરીક્ષા પેપર સોલ્યુશન |Dhoran 6 Gujarati Paper Solution 2022 હેલો વિદ્યાર્થીમિત્રો આજે આપણે standard 6th Gujarati varshik pariksha paper solution કરવાના છીએ જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. standard 6th Gujarati varshik pariksha paper solution માંથી તમને મોટા ભાગના પ્રશ્નો તમારી આવનારી પરીક્ષામાં પુછાશે. માટે તમે આ પોસ્ટ અંત સુધી વાંચશો તમારા મિત્રો ને પણ શેર જરૂર કરજો કારણકે તેઓ પણ આ પેપર સોલ્યુશન થી આવનારી એક્ઝામમાં સારા ગુણ મેળવી શકે. પ્ર.1 નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. (1) મેહ કઈ દિશાથી આવે છે? જવાબ : મેહ ઉત્તર દિશાથી આવે છે. (2) રાવણે દડાની જેમ કોને ગોઠવ્યો હતો? જવાબ: રાવણે દડાની જેમ મેરુ અને મંઘટ ચણ પર્વતને ગોળ ફેરવવી હતું. (3) ગુજરાતના કવિ એક એવી કઈ છે? જવાબ: ગુજરાતને કવિએ મોંઘેરી કહી છે. (4) મિત્ર કેવા હોવા જોઈએ જવાબ: મિત્ર પોતાના જેવા જ હોવા જોઈએ પોત પોતાનો સાચો મિત્ર છે. પ્ર. 2 નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. (1) માલધારી સ્ત્રીનો જીવ કેમ અડધો થઈ ગય...
Comments
Post a Comment