Skip to main content

standard 6th Gujarati varshik pariksha paper solution in 2022 | ધોરણ 6 ગુજરાતી વાર્ષિક પરીક્ષા પેપર સોલ્યુશન


standard 6th Gujarati varshik pariksha paper solution in 2022 | ધોરણ 6 ગુજરાતી વાર્ષિક પરીક્ષા પેપર સોલ્યુશન |Dhoran 6 Gujarati Paper Solution  2022


હેલો વિદ્યાર્થીમિત્રો આજે આપણે standard 6th Gujarati varshik pariksha paper solution કરવાના છીએ જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. standard 6th Gujarati varshik pariksha paper solution માંથી તમને મોટા ભાગના પ્રશ્નો તમારી આવનારી પરીક્ષામાં પુછાશે. માટે તમે આ પોસ્ટ અંત સુધી વાંચશો તમારા મિત્રો ને પણ શેર જરૂર કરજો કારણકે તેઓ પણ આ પેપર સોલ્યુશન થી આવનારી એક્ઝામમાં સારા ગુણ મેળવી શકે.




પ્ર.1 નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો.



(1) મેહ કઈ દિશાથી આવે છે?
જવાબ : મેહ ઉત્તર દિશાથી આવે છે.


(2) રાવણે દડાની જેમ કોને ગોઠવ્યો હતો?
જવાબ: રાવણે દડાની જેમ મેરુ અને મંઘટ ચણ પર્વતને ગોળ ફેરવવી હતું.



(3) ગુજરાતના કવિ એક એવી કઈ છે?
જવાબ: ગુજરાતને કવિએ મોંઘેરી કહી છે.



(4) મિત્ર કેવા હોવા જોઈએ

જવાબ: મિત્ર પોતાના જેવા જ હોવા જોઈએ પોત પોતાનો સાચો મિત્ર છે.



પ્ર. 2 નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો.



standard 6th Gujarati varshik pariksha paper solution in 2022


(1) માલધારી સ્ત્રીનો જીવ કેમ અડધો થઈ ગયો?

જવાબ : માલધારી સ્ત્રી નું બાળક તેની પાછળ પાછળ આવતું હતું. સ્ત્રી કરગઠિયા વીણતા બાળક ને ભૂલી ગઈ. જ્યારે તેણે સિંહની ગર્જના સાંભળી ત્યારે તેને બાળક યાદ આવ્યું. બાળકને આસપાસ ન જોતાં માલધારી સ્ત્રીનું જીવ અડધો થઈ ગયો.



(3) સીતાએ ભગવાન શિવને શી પ્રાર્થના કરી?

જવાબ: જો રાવણ ધનુષ્ય ઉચકે તો શરત પ્રમાણે સીતાએ રાવણને વરમાળા પહેરાવી પડે સીતા એ એવું ઈચ્છતા ન હતા. તેથી સીતાએ શિવને પ્રાર્થના કરી કે તેમનું ત્રયંબક ધનુષ્યના રાવણ ઊંચકી ન શકે એવું કંઈ કરી ને તમે મારી લાજ રાખજો.



(4) લેટરહેડ ના ખરાબ અક્ષરો જોઇને લેખક શું કહે છે?

જવાબ: લેટર હેડના ખરાબ અક્ષરો જોઇને આ પત્ર ના અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યારેય જોયા ન હતા. જેમ સુલેખનની હરીફાઈઓ થાય છે તેમ કુલેખનની હરીફાઈઓ થાય તો આ અક્ષરોને લખનારો જ્યાં સુધી એમાં ભાગ લે ત્યાં સુધી બીજા કોઈ ને ઈનામ જ ન મળે.



પ્ર.3 નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો.

1) " તમે તો જાણો છો કે આજનો શો 'હાઉસફુલ' છે".
જવાબ : આ વાક્ય થિયેટરના મેનેજર બોલે છે અને બંને મિત્રો ને કહે છે.



2) " તે શું પણ કર્યું છે? કહે મુજને આજ "
જવાબ : આ વિધાન રાવણ બોલે છે અને જનક રાજા ને કહે છે.



પ્ર.4 નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો.



(1) ગુજરાત મોરી મોરી રે કાવ્ય ના કવિ નું નામ જણાવો.
(A) સ્નેહ રશ્મી (B) સુંદરમ (C) સુંદરજી બેટાઈ (D) ઉમાશંકર જોશી

જવાબ : (D) ઉમાશંકર જોશી



(2) બાળકને મન અદભુત રમકડું કર્યું હતું?

(A) ઘોડો (B)સાયકલ (C) છુકછુક ગાડી (D)સિંહબાળ

જવાબ : (D)સિંહબાળ



(3) કોણ વધુ બોલી ને માન ગુમાવે છે?

(A) કોયલ (B) મોર (C) દેડકો (D) બતક
જવાબ : (C) દેડકો



પ્ર.5 નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો.

(1) કોઈનું છોકરી નું નામ શું પાડ્યુ હતું? કેમ?
જવાબ : કોઈનું છોકરીનું નામ 'મીની ' નામ પાડ્યું હતું કારણ કે છોકરી ની આંખ બિલાડીની આંખ જેવી માંજરી હતી.



(2) વારુણી ક્યાં મુનિના આશ્રમમાં ભણતો હતો?
જવાબ વારુણી વિશ્વામિત્ર મુનિના આશ્રમમાં ભણતો હતો.



(3) કોયલ ક્યા બોલતી હતી?
જવાબ : કોયલ આંબાવાડીમાં બોલતી હતી.



પ્ર.3 (અ) નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો.

1) મેહ= વરસાદ, મેહુલો



2) વાંસળી = બંસી, મુરલી



3) અભિમાન= ગર્વ, અહંકાર



4) પર્વત= પહાડ, ગીરી



5) કાયમ= નિત્ય, હંમેશાં



6) આંખ= નયન, લોચન



(બ) નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો.



1) મુશ્કેલ × સરળ



2) આકાર × નિરાકાર



3) વેર × મૈત્રી



4) આભ × ધરા



5) મધુર × કરકસર



6) હોશિયાર × ઠોઠ



(ક) નીચે આપેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.



1) કલ્પનાથી ઉત્પન્ન થયેલું- કાલ્પનિક


2) સ્વચ્છ સુંદર લખાણ- સુલેખન


3) દરિયાની મુસાફરી કરનાર - દરિયા ખેડુ


(ડ) નીચે આપેલા પ્રયોગનો અર્થ આપી વાક્ય બનાવો.

1) રસ પડવો - મજા પડી
વાક્ય: બાળકીને ક્રિકેટની મેચ જોવામાં ખૂબ રસ પડ્યો.



2) વેર લેવું: બદલો લેવો
વાક્ય: વેર લેવાથી વેર સમતું નથી.



3) મોતિયા મરી જવાં - હિંમત હારી જવી
વાક્ય - જંગલમાંથી પસાર થતી વખતે દૂરથી સીને જોઈ પ્રવાસીના મોતિયા મરી ગયા.



(ઈ ) નીચેના વાક્યમાંથી ક્રિયા શોધીને લખો.

1) માણસો ટપોટપ મરવા લાગ્યા. = ટપોટપ
2) પેલો માણસ ઠાઠથી ઘૂમી રહ્યો છે.=ઠાઠથી
3) નોટ માં શું છેકછાક નથી કરતો. છેકછાક




પ્ર.4 નીચે આપેલા વાક્યોમાંથી નામપદ અને ક્રિયાપદ શોધીને લખો.

1) માધવ મોરલી વગાડે છે.
નામપદ: માધવ
ક્રિયાપદ: વગાડે



2) પહેલવાન હસી પડ્યો.
નામપદ: પહેલવાન
ક્રિયાપદ: હસ્યો




પ્ર.4 નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો.




(1) સૌરાષ્ટ્રના સાગરકાંઠાને વૃંદાવન કોને કહે છે?
(A) વેરાવળ (B) દીવ (C) માધવપુર (D) ભાવનગર

જવાબ : (D) ભાવનગર



(2) વાંસળી કોણ વગાડે છે?

(A) શ્રીકૃષ્ણ (B) ગોવાળ (C) ખેડૂત (D) ગોપી

જવાબ : (D) ગોપી



(3) નિરંજન ની અટક કરી હતી?

(A) વેદ (B) બોરીસાગર (C) શાહ (D)ભેદ
જવાબ : (A) વેદ



(4) સ્વયંવર કોનો હતો?

( A) શાળાનો (B) સીતાનું (C) રુકમણીનો (D) મંદોદરીનો

જવાબ : (B) સીતાનુ




પ્ર.5 નીચે આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર લખો.


(1) જલાવી જાતને ધૂપ સુવાસિત કરે, ઘસીને જાતને સંતો અન્યને સુખિયા કરે.




જવાબ : આ પંક્તિમાં કવિ કહે છે કે ધૂપ પોતાની જાતને બાળી ને સુવાસ એટલે કે પ્રકાશ ફેલાવે છે એ રીતે સંતો પોતે મુશ્કેલી સહન કરીને બીજા સૌને સુખ આપે છે.



(2) ભણતા પંડિત નીપજે, લખતા લહિયો થાય;
ચારચાર ગાઉં ચાલતા લાંબો પંથ કપાય.




આ કાવ્ય પંક્તિ માં કવિ કહે છે કે જેમ સતત ભણતા રહેવાથી વિદ્વાન બની શકાય છે, તેમ સતત લખતા રહેવાથી લહીયો થવાય છે. એ જ રીતે રોજ થોડું થોડું ચાલવાથી લાંબો પંથ કપાય છે. આમ, જીવનમાં કશુંક મેળવવું હોય તો એ માટે સતત પુરુષાર્થ કરવો જોઈએ.



(3) સમે ના વેર વેરથી ટળે ના પાપ પાપથી;
ઔષધ સર્વ દુઃખનું, મૈત્રીભાવ સનાતન



જવાબ : વેરની સામે વેર બાંધવાથી વેર નું સમાધાન થતું નથી. પાપની સામે પાપ કરવાથી પાપ ઓછું થતું નથી વેર અને પાપના માટે પ્રેમ જ સાચુ ઔષધ છે
.


                  નિબંધ : માતૃ પ્રેમ 



માતૃપ્રેમ એટલે પૃથ્વી પરનું અમૃત. મનુષ્યને જન્મ આપતી માતાનુ ગૌરવ અનન્ય છે. દરેક ભાષામાં ઘણા કવિઓએ પૃથ્વી પરના અમૃત જેવા અજુત માતૃપ્રેમ નો મહિમા ગ્રુપમાંથી વર્ણવ્યો છે.



" જનનીની જોડ સખી નહી જડે રે લોલ " કવિ બોટાદકરની આ પંક્તિ માતૃપ્રેમ ની મહત્તા સૂચવે છે માતાના પ્રેમને તોલે જગતનો કોઇ પ્રેમ કરી શકતો નથી. માતા હૃદયની લાગણી આજના સંસ્કૃતિ માણસ થી માંડીને શુદ્રો ગણાતા જંતુઓમાં પણ એટલી જ પ્રબળ હોય છે.



માતા એ દરેકના જીવનમાં એક કીમતી વ્યક્તિ છે કોઈ પણ માનવ તેની માતા વિના પૃથ્વી પરના જીવનની કલ્પના કરી શકતો નથી.



કોઈપણ મનુષ્યનું જીવન તેની માતા થી શરૂ થાય છે. માતા તે ફક્ત શબ્દો જ નથી પરંતુ આ શબ્દમાં આખું વિશ્વ સમાયેલું છે.



દરેક વ્યક્તિના જીવનમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ તેની માતા જ હોય છે એવું કહેવામાં આવે છે કે ભગવાન દરેકની સાથે ન હોઈ શકે આથી જ તેણે માતા બનાવી.



જગતમાં દરેક મહાન પુરુષોના જીવનનું ઘડતર તેમની માતાને પાળે અને અનમોલ રહ્યો છે. નેપોલિયન જેવાને કહેવું છે કે એક "માતા એ તો શિક્ષકની ગરજ સારે છે." માતા સંતાનના ચારિત્ર નું ઘડતર કરે છે. તેનાથી સમાજનું અને રાષ્ટ્રનું ઘડતર થાય છે.


Conclusion :
આશા છે કે તમને standard 6th Gujarati varshik pariksha paper solution Free Blog Kaise Banaye ઉપયોગી નીવડ્યું હશે. તમે આ વેબસાઈડ ઉપર બધા જ વિષયના પેપર સોલ્યુશન મળશે. આવનારી  એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી નીવડશે.






Comments

Popular posts from this blog

[Free Dowlnload] STD 10 Gujarati Model Paper 2022 | GSEB Dhoran 10 Gujarati Pariksha Paper

STD 10 Gujarati Model Paper 2022 |GSEB Dhoran 10 Gujarati Pariksha Paper શું વિદ્યાર્થીઓને ગુજરાતી બોર્ડની પરીક્ષાની તૈયારી થી લાગે છે?  તેમની પ્રેક્ટિસ અને રિવિઝનના સમયમાં GSEB પ્રિલીમિનરી પરીક્ષા પેપર સોલ્વ કરી તમારા આત્માવિશ્વાસ ને ઈમ્પ્રવ કરો. આ પ્રશ્ન પત્ર સોલ્વ કરશો તો બોર્ડ ના પેપર પણ તમને સરળ  થશે. આ Preliminary Exam Paper એવા વિદ્યાર્થીઓ માટે યોગ્ય છે કે જેઓ બોર્ડની પરીક્ષાઆપવામાં સક્ષમ નથી તેમનામાં એક પ્રકારનો ડર છે કે તેઓ બોર્ડ મા ફેલ થઇ જશે. વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ ધરાવતા નથી.  તેઓ મહત્વપૂર્ણ પ્રશ્નોની પ્રેક્ટિસ કરીને અને તેમની ભૂલોમાંથી શીખીને પરીક્ષાના ડરને દૂર કરવામાં સક્ષમ છે. તેથી આ પ્રશ્ન પત્ર જે Privious year Exam Paper છે જેને ઉકેલીને સરળતાથી અગામી પવરીક્ષામાં પાસ થવાનો મૂળ મંત્ર છે. નીચે, અમે તમામ ઉપલબ્ધ GSEB STD 10 ગુજરાતી ના પહેલાના પેપર્સ અને તેમના માર્કિંગ સ્કીમ સોલ્યુશન્સની લિંક્સ પ્રદાન કરી છે.  કોઈપણ લૉગિન માહિતી દાખલ કર્યા વિના સરળતાથી પેપર મફતમાં ડાઉનલોડ કરી શકો છે. std 10 Priliminary Exam Gujarati Model Paper 2022 આ પેપર એવા પ્રશ્નો ધરા...

[FREE DOWNLOAD] STD 10 Sankrit Model Paper | Dhoran 10 Sanskrit Pariksha Paper In Gujarati

  STD 10 Sankrit  Model Paper 2022 | GSEB Dhoran 10 Sanskrit Pariksha Paper In Gujarati Medium    શું બોર્ડની પરીક્ષાની તૈયારી થી ડર લાગે છે?  તેમની પ્રેક્ટિસ અને રિવિઝનના સમયમાં GSEB પ્રિલીમિનરી પરીક્ષા પેપર સોલ્વ કરી તમારા આત્માવિશ્વાસ ને ઈમ્પ્રવ કરી શકો છો. આ પ્રશ્ન પત્ર સોલ્વ કરશો તો બોર્ડ ના પેપર પણ તમારી માટે easy રહેશે. આ Preliminary Exam Paper એવા વિદ્યાર્થીઓ માટે જરૂરી છે કે જેઓ બોર્ડની પરીક્ષા આપવામાં ડર અનુભવે છે. તેથી ડર ને દૂર કરવા માટે આવા પહેલાના પેપર જે અગાઉના છે તે જરૂર સોલ્વ કરવા જોઈએ.  તેઓ મહત્વપૂર્ણ પ્રશ્નોની પ્રેક્ટિસ કરીને અને તેમની ભૂલોમાંથી શીખીને પરીક્ષાના ડરને દૂર કરવામાં સક્ષમ છે. તેથી આ પ્રશ્ન પત્ર જે Privious year Exam Paper છે જેને ઉકેલીને સરળતાથી આવનારી પરીક્ષામાં પાસ થવાનો એક ફોર્મ્યુલો છે. નીચે, અમે બધાજ GSEB STD 10 સંસ્કૃત ના પહેલાના પેપર્સ અને તેમના માર્કિંગ સ્કીમ સોલ્યુશન્સની લિંક્સ આપી છે.  જેને ડાઉનલોડ કરીને પ્રેકટીસ કરી શકો છો. std 10 Priliminary Exam Sanskrit Model Paper 2022 (ધોરણ 10 સંસ્કૃત પેપર અપલોડ કરવાનો હે...