STD 10 English Model Paper 2022 | GSEB Dhoran 10 English Pariksha Paper
અંગ્રેજી નું પેપર હોય એટલે વિદ્યાર્થીઓ ના મનમાં એક ડર હોય છે કે ઇંગલિશ ના પેપર મા અમે શું લખશું? પેપર કેવું પૂછાશે? એવા પ્રશ્ર્નો વિદ્યાર્થીઓને મૂંઝવતા હોય છે.
તો વિદ્યાર્થી મિત્રો હવે તમારે ડરવાની જરૂર નથી. અમે તમારી માટે Previous Year Questiin Paper લઈને આવ્યા છીએ જે આવનારી એગ્ઝામમાં ખુબજ ઉપયોગી થશે.
આ Preliminary Exam Paper એવા વિદ્યાર્થીઓ માટે જરૂરી છે કે જેઓ પરીક્ષા આપવામાં ડર અનુભવે છે. તેથી ડર ને દૂર કરવા માટે આવા પહેલાના પેપર જે અગાઉ પૂછયેલા છે તે જરૂર સોલ્વ કરવા જોઈએ.
તેઓ મહત્વપૂર્ણ પ્રશ્નોની પ્રેક્ટિસ કરીને અને પરીક્ષાના ડરને દૂર કરવામાં સક્ષમ છે. તેથી આ પ્રશ્ન પત્ર જે English Privious year Exam Paper છે જેને ઉકેલીને સરળતાથી આવનારી પરીક્ષામાં પાસ થવાનો એક મૂળ મંત્ર છે.
નીચે, અમે બધાજ GSEB STD 10 English ના પહેલાના પેપર્સ અને તેમના માર્કિંગ સ્કીમ સોલ્યુશન્સની લિંક્સ આપી છે. જેને ડાઉનલોડ કરીને પ્રેકટીસ કરી શકો છો.
પ્રશ્ન પત્ર નું પરિરૂપ
- Section A: 8 Marks
- Section B: 12 Marks
- Section C: 9 Marks
- Section D: 11Marks
std 10 Priliminary Exam English Model Paper 2022 (ધોરણ 10 ઇંગ્લિશ પેપર અપલોડ કરવાનો હેતુ)
આ પેપર એવા પ્રશ્નો ધરાવે છે કે વિદ્યાર્થીઓને દ્વિત્ય પરીક્ષા આપતા પહેલા ઉકેલવા માટે હેતુપૂર્વક તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રશ્નપત્ર અગાઉના વર્ષમાં પૂછેલા છે.
STD 10 English Model Paper સોલ્વ કરવાનાં ફાયદા
GSEB SSC અંગ્રેજી ધોરણ 10 પેપર 2022માં નવીનત્તમ અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન પર આધારિત તમામ પ્રશ્નો નો સમાવેશ થાય છે. આ પ્રશ્નપત્ર ની પ્રેક્ટિસ કરવાથી વિદ્યાર્થીઓને દ્વિત્ય પરિક્ષાની તૈયારી માં તેમનું પ્રદર્શન વધારવાની તક મળશે. જેથી બોર્ડ ની પરીક્ષા મા પણ ઉપયોગી થશે.
English Paper PDF Download :
આથી વિદ્યાર્થીઓને સુવિધા માટે અમે std 10 Priliminary Exam English Model Paper 2022 pdf ફાઈલ તમને આપીયે છીએ. ધોરણ 10 ઈંગ્લીશ પેપર તમે ડાઉનલોડ કરી સહેલાઇથી સોલ્વ કરીને સારા માર્ક્સ મેરવી શકો છો.
Gujarat Board STD-10 Englis Model-2022 Solve karvana Fayda ( ધોરણ 10 અંગ્રેજી મોડેલ પેપર સોલ્વ કરવાનાં ફાયદા)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) પાસે SSC ધોરણ 10 ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા લેવાની જવાબદારી છે તેથી વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવા માટે બોર્ડ પ્રશ્નપત્ર તૈયાર કરે છે જે વિદ્યાર્થીઓને તેમના જવાબ લખવા માટે આપવામા આવે છે.
તેથી વિદ્યાર્થીઓએ તેમની પરીક્ષા ની તૈયારી માં વધારો કરવા માટે પ્રશ્નોની પ્રેક્ટિસ કરવી જરૂરી છે તેથી GSEB std 10 Priliminary Exam English Model Paper 2022 ના પહેલાના વર્ષના પ્રશ્નપત્રો તમારી સમક્ષ રાખવામાં આવ્યા છે. જેને ડાઉનલોડ કરી હલ કરી શકો છો.
આ મોડલ પેપર વિદ્યાર્થીઓ માટે અમારી વેબસાઇટ ઉપર બનાવીને અપલોડ કરવામાં આવે છે જેથી તેઓ પરીક્ષાના પ્રશ્નપત્રો ની પેટન નેસમજી શકે અને પરીક્ષામાં આવતી મુશ્કેલીઓને ઉકેલી શકે અને પરીક્ષાના પ્રશ્નપત્રો ને લગતા અન્ય ઘણી બાબતોથી પરિચિત થઈ શકે એ હેતુ થી આ વેબસાઈટ ઉપર પ્રશ્ન પત્ર મકવામાં આવે છે અને સોલ્યૂશન પણ કરવામા આવે છે.
GSEB STD-10 English Studies Model -2022 ( ધોરણ 10 અંગ્રેજી પેપર-2022)
પેપર પેટર્ન :
અંગ્રેજી ધોરણ10 પરીક્ષાના પ્રશ્નપત્રો ઉદ્દેશ્ય પ્રકારના પ્રશ્નો પર આધારિત છે જેમાં short અને long બંને પ્રકારના પૂછાશે. અંગ્રેજી નું વ્યાકરણ પણ પૂછવામાં આવશે જે આ પેપર સોલ્વ કર્યા પછી જ તમને ખબર પડશે કે કેવા પ્રકારના પ્રશ્ર્નો પૂછશે.
પેપર સોલ્વ કરશો એટલે પ્રેકટીસ થઇ જશે જેથી દ્વિત્ય એકમ કસોટી મા સારા ગુણ પર મેરવી શકશો.
GSEB Std 10 English Model Paper 2022 એ સમાન પેટર્ન એને અનુસર્યો છે તેથી વિદ્યાર્થીઓને યોગ્ય પ્રશ્નો મળી શકે અને પેપરનો સોલ્વ કરી શકો.
એ માટે તમારી માટે ધોરણ 10 ના પ્રિલીમિનરીના બધાજ પ્રશ્ર્નો પત્રો અમારી વેબસાઈટ ઉપર મુકેલા છે. જેથી વિદ્યાર્થીઓને પરીક્ષાના ડરને દૂર કરી શકે. તમને ખ્યાલ આવશે કે બોર્ડ મા પણ આરીતના પ્રશ્ર્નો પુછાઈ શકે છે. જયારે તમે અંગ્રેજી નો પેપર સોલ્વ કરશો તો તમારા આત્મવિશ્વાસ મા પણ વધારો થશે.
દ્વિત્ય પરીક્ષા આપવા જતા પહેલા std 10 English Model Paper 2022 સોલ્વ કરવાનું ભૂલતા નહિ,કારણકે આમાંથી તમને મોટા ભાગના પ્રશ્નો પૂછશેજ એવી અમને વિશ્વાસ છે.
પેપર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
આશા છે કે ધોરણ 10 નું અંગ્રેજી નું પેપર તમને ખુબજ ઉપયોગી થશે. std 10 Priliminary Exam English Model Paper 2022 પેપર સોલ્વ કરવા મા અથવા આ પેપર અંગે કોઈ પણ પ્રશ્ન તમારા મન મા હોય તો તમે નિઃસંકોચ પણે અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો. અમે જવાબ આપવાનો અમે વહેલી તકે પ્રયત્ન કરીશું.
Comments
Post a Comment