STD-10 Science & Technology Priliminary Paper Pdf Download | ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રિલીમિનરી પેપર
STD-10 Science & Technology Priliminary Paper Pdf Download | Dhoran 10 Vignana & Technology Paper Pdf Download 2022
હેલો વિદ્યાર્થીમિત્રો આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રિલિમિનરી એકઝામ પેપર જોવાના છીએ. જે આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે.
આ પ્રશ્નપત્ર ઉકેલીને પરીક્ષામાં સારા ગુણ મેળવી શકો છો. STD-10 Science & Technology Preliminary Paper સોલ્વ કરવાથી તમારામાં કોમ્પ્યુટર્સ પર આવશે કે કયા પ્રકારના પ્રશ્નો તમને પરીક્ષામાં પુછાવાના છે.
STD-10 Science & Technology Preliminary Paper માથી તમને most of question આવશે જ એવો અમને વિશ્વાસ છે. માટે પરીક્ષા એ જતા પહેલા આ પેપર સોલ્વ જરૂર કરી લેજો. જીતુ એક્ઝામમાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો.
GSEB અથવા ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ 158 કેન્દ્રોમાં માધ્યમિક અને તેમજ વરિષ્ઠ માધ્યમિક વિભાગો માટે પરીક્ષાનું આયોજન કરે છે. અંદાજે 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ GSEB SSC બોર્ડની પરીક્ષા આપે છે. ઉમેદવારો અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ત્રણમાંથી કોઈપણ ભાષામાં પરીક્ષા આપી શકે છે.
પ્રિલીમિનરી પેપર્સ પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી છે. મોટાભાગના વિદ્યાર્થીઓ સખત મહેનત કરે છે પરંતુ પરીક્ષામાં ઉચ્ચ સ્કોર કરી શકતા નથી તેના માટે ઘણા કારણો હોઈ શકે છે પરંતુ સૌથી સામાન્ય કારણ પરીક્ષાનું દબાણ છે.
અમે માટે તમારી માટે ધોરણ 10 ના પ્રિલીમિનરી પેપરો લઈને આવ્યા છીએ જે વિદ્યાર્થીઓને પરીક્ષાના ડરને દૂર કરવામાં મદદ કરે છે.
Std 10 Science &Technology Paper 2022 pdf Download
GSEB std 10 વિજ્ઞાનના દ્વિતીય પરીક્ષાના પેપરો મફત ડાઉનલોડ કરવા એ દરેક ધોરણ 10 ના વિદ્યાર્થી માટે ફરજિયાત છે કે જેઓ બોર્ડની પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ બનવા ઈચ્છે છે. તેઓ વર્તમાન શૈક્ષણિક વર્ષ માટે GSEB સોલ્યુશન્સના નવીનતમ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે.
ગણિતના વિદ્યાર્થીઓ કે જેઓ વધુ સારા ઉકેલો શોધી રહ્યા છે, તેઓ વર્ગ 10 ગણિતના GSEB સોલ્યુશન્સ ડાઉનલોડ કરી શકે છે જેથી તમે સંપૂર્ણ અભ્યાસક્રમમાં સુધારો કરી શકો અને તમારી પરીક્ષાઓમાં વધુ ગુણ મેળવી શકો.
What Is Advantage Of STD-10 Science & Technology Priliminary Paper Solve: ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી નુ પેપર સોલ્વ કરવાનો ફાયદો
ધોરણ 10 ની પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે, વિદ્યાર્થીઓએ STD-10 Science & Technology Model paper ઉકેલવા જરૂરી છે કારણ કે પાછલા વર્ષના પ્રશ્નપત્રોની પ્રેક્ટિસ કરવાથી તમને પરીક્ષાના પેપર પેટર્ન અને માર્કિંગ સ્કીમનો ખ્યાલ આવશે.
How to Solve STD-10 Science & Technology Priliminary Paper
અગાઉના વર્ષના પ્રશ્નપત્રો ટાઈમર પર નજર રાખીને ઉકેલવાની પણ સલાહ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓએ વાસ્તવિક સમય મર્યાદામાં પ્રશ્નપત્રો ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ કારણ કે ઉલ્લેખિત સમયગાળામાં પ્રશ્નપત્ર ઉકેલવાથી તમને બોર્ડની પરીક્ષામાં તમારા સમયનું સંચાલન કરવામાં મદદ મળશે.
STD 10 Science & Technology Priliminary Paper સોલ્વ કર્યા પછી તમારામા આત્મવિશ્વાસ આવી જશે. જેથી તમે બોર્ડની પરીક્ષા પણ સહેલાઇથી પાર કરી શકશો. તમારો કોન્ફિડન્સ લેવલ વધારો થશે. જેથી અમે ખૂબ જ આગળ કરીએ છીએ કે પાછલા વર્ષના પેપર સોલ જરૂર કરજો. આવનારી જે કોઈપણ રીતે પરીક્ષા હોય છે તેને પણ તે અસ્થિ લઈને એ પરીક્ષામાં ભાગ લેવું. પિલિમિનરી એકઝામ પણ ખૂબ જ મહત્વની છે માટે આ પ્રશ્નપત્ર સોલ્વ કરજો. તમને અંદાજો આવી જશે કે કઈ રીત ના પ્રશ્નપત્રો પૂછવામાં આવે છે.
પેપર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
👇
Conclusion:
આશા છે કે STD 10 Science & Technology Priliminary Paper તમને ખુબજ ઉપયોગી નિવડશે. આ પેપર માંથી તમને ચોક્કસ પૂછવામાં આવશે. આ website ઉપર તમને બધાજ પેપર સોલ્યૂશન સાથે મરી રહેશે. STD 10 Science & Technology Priliminary બીજા વિદ્યાર્થીઓ ને પણ શેર કરજો અને આ પ્રશ્નપત્ર વિશે કોઈ પણ મુંજવણ હોય તો કોમેન્ટ કરીને જણાવજો. અમે વહેલી તકે ઉકેલ લાવવાનું પ્રયત્ન કરીશું.
Comments
Post a Comment