STD 5 Gujarati Paper Solution 2022 | Annual Exam Paper Solution For Std 5 to 12 - 2022
Dhoran 5 Gujarati Varshik Pariksha Paper Solution in 2022
હેલો વિદ્યાર્થીમિત્રો આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષા પેપર સોલ્યુશન કરવાના છીએ જે તમને આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી નીવડશે તેવી આશા સાથે આ પેપર સોલ્યુશન આ વેબસાઈટ ઉપર મુકેલ છે.
Std 5 Gujarati Paper Solution 2022, Gujarat Board Paper Solution, std 5 to 12 question paper solution
પ્ર. 1(અ ) નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પો માંથી સાચો વિકલ્પ લખો.
(1) વાલો કેસરિયો ઘોડો વેંચવા ક્યાં ગયો હતો?
(અ) મેળામાં (બ) ગરબી ગામમાં (ક) વડોદરા (ડ) શેઠન ત્યાં
જવાબ : (ક) વડોદરા
(2) ધરતી ની મહેક પીને કોણ ચકચૂર થયું છે?
(અ) ઘાસ (બ) કિરણો (ક) ઉમંગ (ડ) વાયુ
જવાબ : (ડ) વાયુ
(3) શ્રીકૃષ્ણ બાજુબંધ બેરખા ક્યાં પહેર્યા છે?
(અ) પગે (બ) માથે (ક) બાયે (ક) ગળામાં
જવાબ : (ડ ) બાયે
(4) ગુજરાતના નર નારી કેવા છે?
(અ) ન્યારા (બ) ન્યાઈ (ક) સુંદર (ડ) સ્વાભિમાની
જવાબ : (અ) ન્યારા
પ્ર.1(બ) નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો.
(1)અનાથ બાળક નું નામ શું હતું?
જવાબ : અનાથ બાળક નું નામ અબ્રાહમ લિંકન હતું.
(2)ગરે પાડવાની ટેવ કઈ બીમારી ને વધુ હોય
જવાબ : ગરે પાડવાની ટેવ શરદીની બિમારી માં વધારે હોય છે.
(3)વાટ ખર્ચી નાખવા કેસરિયાએ શું વેચ્યું?
જવાબ: વાટ ખર્ચી નાખવા કેસરિયા એક છોડો વેચી નાખ્યો.
(4) પુસ્તક સાથી પલળી ગયું?
જવાબ: રાત્રે પડેલ વરસાદના વાછટ થી પુસ્તક પલળી ગયું.
(5) મન ક્યાં આળોટે છે?
જવાબ : દૂર અને પાસે પથરાયેલા લીલા ઘાસ પરના ઝરક માં મન આળોટે છે.
(6)ઉગમણે આભમાં શું દેખાય છે?
જવાબ : ઉગમણે આભમાં જુદા જુદા રંગો રેલાતા દેખાય છે.
પ્ર.2 (અ) દરેક પ્રશ્નોના ઉત્તર બે-ત્રણ વાક્યમાં લખો
(1) આપણે કેવા ઘરે ન જવું જોઈએ? શા માટે?
જવાબ : જે ઘેર આપણને આવકાર અને આદર ન મળતો હોય એવા ઘેર આપણે ન જવું જોઈએ. જે ઘરે વૈભવને જ મહત્ત્વ આપતું હોય અને માણસ માટે મહત્વ ન હોય તેવા ઘરે ન જવું જોઈએ.
(2) વોલ્ટર ની માતા અપંગ કુતરા માટે શું પ્રેરણા આપી?
જવાબ : બોલ તેની માતા પણ પુત્રની હિંમત જગાડતી જીવનમાં પુત્ર હતા જ ન થાય એ માટે તેને પ્રેરણા અને પ્રોત્સાહન આપતી. તેને શ્રદ્ધા રાખવાનું કહેતી. તેના પગ પર માલીશ કર્યા કરતી તેમજ ડોક્ટરે બતાવેલ ઉપચાર કર્યા કરતી.
(3) કેસરિયા વડોદરાને રામરામ કરવાનું શા માટે વિચાર્યું?
જવાબ: કેસરિયો પોતાના ઘોડા વેચવા વડોદરા આવ્યો હતો. મન થઈ જાય એવો ફોટો જોઈને સૌને રાજી રાજી થઈ જતા પણ ઘોડાની કિંમત સાંભળીને પાછા ફરી જતા એ કે ઘોડો વેચાતો ન હતો તેથી કેસરિયા વડોદરાને રામરામ કરવાનું વિચાર્યું.
(4) અબ્રાહમ લિંકન સાહેબ પાસે કેમ આવ્યો હતો?
જવાબ : સાહેબે ક્લાસમાં જે પાઠ શીખવ્યો હતો તેના વિશે અબ્રાહમ લિંકનને વધુ જાણવાની ઈચ્છા હતી તેથી એ વિશે બીજી કોઈ ચોપડી હોય તો તે લેવા માટે અબ્રાહમ લિંકન સાહેબ પાસે આવ્યો હતો.
પ્ર -2 (બ) કૌંસમાં થી યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો.
1)તાઓ એકા એક કામ ભારે ચીવટથી કરતો.
2) બોલ કેમ ચાલે છે તારો અભ્યાસ?
3) મને એકાએક ઘર સાંભળ્યું છે.
4) સોનાની સાકલ.
5) શિક્ષક લિંકનને અહોભાવથી જોઈ રહે છે.
પ્ર -3 (અ) નીચેના શબ્દોના સમાનાર્થી લખો.
1) દોસ્ત - મિત્ર
2) તંગી - અછત
3) કૂદકો- છલાંગ
4) પરિશ્રમ- મહેનત
5) વાયુ -પવન
6) ગફલત- બેદરકારી
પ્ર.-3 (બ) નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી લખો.
1) ખર્ચ × બચત
2) ઠંડુ × ગરમ
3) સત્ય × અસત્ય.
4) પ્રામાણિકત × અપ્રામાણિક
5) ગરીબ × અમીર
પ્ર.3 (ક) નીચેના શબ્દો ની સાચી જોડણી લખો.
જવાબ - જિલ્લો, શાંતી, દિવસ, શિકાર
પ્ર.3 (ડ) નીચેના શબ્દો ને શબ્દકોશ ના ક્રમમાં લખો.
ગેરહાજરી, પતન, સાંજ, કોળું, અચાનક
જવાબ : અચાનક, કોળું, ગેરહાજરી, પતન, સાંજ
પ્ર.4 (અ) નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.
1) ઘોડાને બાંધવાની જગ્યા- તબેલો
2) મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ- વાટ ખર્ચી
3) નાજુક કે કસબી પગરખું - મોજડી
નિબંધ (Nibandh) : વર્ષાઋતુ | રાણી વર્ષા ઋતુ નો વૈભવ
ઉનારો એકડા તાપની ઋતુ છે. સૂર્યની પ્રચંડ ગરમીથી સમગ્ર જીવસૃષ્ટિ ત્રાસી જાય છે. લગભગ બધા જ જળાશય સુકાઈ જાય છે.
વર્ષા ના આગમન પૂર્વે આકાશમાં ઘનઘોર વાદળો ચડી આવે છે વીજળીના ચમકારા વાદળના ગડગડાટ અને પવનના સૂસવાટા સાથે મેઘરાજાની ભવ્ય તમારી પહોંચી આવે છે વરસાદ વરસવા માને છે સર્વત્ર આનંદ નું મોજું ફરી વળે છે બાળકો વરસાદના પાણીમાં છબ છબીયા કરે છે મોર કળા કરે છે, નાચે છે એના ટહુકાથી સીમને ગજવી નાખે છે કોયલની કૂક વાતાવરણને અહલાદક બનાવી મૂકે છે દેડકા 'ડ્રાઉં... ડ્રાઉં' કરીને વર્ષા નું સ્વાગત કરે છે.
વર્ષા એટલે અવનવા તહેવારોની ઋતુ રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી અને નવરાત્રી આ ઋતુમાં આવતા મુખ્ય તહેવારો છે. 15મી ઓગસ્ટન, ગાંધીજયંતી જેવા રાષ્ટ્રીય તહેવારો પણ આ ઋતુમાં જ આવે છે આ બધા તહેવારો આનંદ અને ઉલ્લાસ થી ઉજવવામાં આવે છે.
વર્ષાઋતુમાં અનાજ પાકે છે, ઘાસચારો થાય છે અને જળાશયોમાં પાણીની આવક થાય છે. તેનાથી મનુષ્ય અને પશુ પંખીઓનું પોષણ થાય છે, એટલે વર્ષાઋતુ ના જેટલા ગુણગાન ગાઇએ તેટલાં ઓછાં છે. કર્યો તેના ગુણગાન ગાતા કાવ્યો લખે છે કવિઓ વર્ષાઋતુને 'ઋતુઓની રાણી' કહી ને આવકારી છે.
આશા છે કે તમને STD 5 Gujarati Paper Solution 2022 | Annual Exam Paper Solution For Std 5 to 12 - 2022 ઉપયોગી થશે. આ પેપર સોલ્યુશન તમે બીજા સુધી પહોંચાડશો જેથી તેમને પણ સારા ગુણ પરીક્ષામાંં મેળવી શકે.
Comments
Post a Comment